________________
ઘાપન
કપા
અને પૂજવાં તેમજ માદિ શબ્દથી તેની રક્ષા વિગેરેને માટે મજીષા વિગેરેને પ્રબંધ કરવા, બહુમાનને માટે અનેક પ્રકારની સિંહાસનાદિકની રચના કરી તેની ઉપર પધરાવવા તથા તેનું બહુમાન અનેક પ્રકારે જાળવવું એ વિગેરેથી જે જ્ઞાનનું આરાધન ચાય છે તે દ્રવ્ય જ્ઞાનદ્દારાએ જ્ઞાનપદનું આરાધન છે કેમકે આગળજ જણાવી ગયા છીએ કે સિદ્ધાન્ત અને શાસ્ત્રના પુસ્તકા અક્ષરના સંકેતની અપેક્ષાએ જોકે સ્થાપના છે, તે પશુ તે દ્વારાએ વાચક શબ્દોનું જ્ઞાન થઇ જીવાદિક તત્વરૂપીવાનુ જ્ઞાન થાય છે માટે તે સિદ્ધાન્ત અને શાસ્ત્રના પુસ્તક એ ભાવજ્ઞાનનું કારણ હાવાથી દ્રવ્યજ્ઞાન કહી શકાય અને તેથીજ શાસ્ત્રકાર તે પુસ્તકને સ્થાને સ્થાને દ્રવ્યશ્રુત તરીકે ગણાવે છે, અર્થાત્ તે પુસ્તકાદારાએ કરાયેલું આરાધન દ્રવ્યશ્રુત આરાધન કરવાદ્દારાએ આરાધાયું એમ કહેવામાં કાઇપણ જાતની અડચણ નથી પણ આત્માની પરિણતિરૂપ અથવા તે। ખુદ વાચ્ય પદાર્થાના ઉપયેાગરૂપ ભાવનાન કે ભાવશ્રુતદ્દારાએ જ્ઞાન મારાધનની જરૂર ઘણી હાવાથી આચાર્ય મહારાજ શ્રીમાન રત્નશેખર સૂરીશ્વર
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com