________________
૩૬૦
તપ અને
તે સિવાય બીજાઓને હેય નહિ તો પછી શ્રીશ્રી પાળ મહારાજા જ્ઞાનપદનું આરાધન કરતાં સ્વાધ્યાય દ્વારાએ એટલે પાંચે પ્રકારનો સ્વાધ્યાય કે જેમાં પાંચ ધર્મકથા નામનો ભેદ આવે છે તે દ્વારા જ્ઞાનપદનું અરાધન કેમ કરી શકે? આના સમાધાનમાં પ્રથમ તો એ સમજવાનું છે કે શ્રાવકને વંદિત્તાસૂત્રની અંદર વિવરીયાવMIT એ વાક્યથી જીવાદિક તત્વોને અંગે થયેલી વિપરીત પ્રરૂપણાથી શ્રાવકને પ્રતિક્રમણ એટલે મિચ્છામિ દુક્કડ દઈ પાછા હઠવાનું જણાવ્યું છે. તે જ શ્રાવકને પ્રરૂપણું એટલે ધમકથા કરવાનું હેત જ નહિ તો તે વિપરીત પ્રરૂપણાથી પ્રતિક્રમવાનું પણ હેતજ નહિ, અર્થાત્ શ્રાવકને ધર્મકથા કરવાનો હોય છે અને તેથી જ થયેલી વિરૂદ્ધ પ્રરૂપણાથી પ્રતિક્રમવાનું હોય છે, આ વસ્તુ વિચારતાં ગીતાર્થ ગુરુ પાસેથી સાંભળેલાં અને નિશ્ચિત કરેલાં જીવાદિક અને દેવાદિક તત્વોનું અન્ય તે તોથી અજાણ એવા જીને તે બાબતની ધર્મ કથાકારાએ શ્રીશ્રીપાળ મહારાજા આચારપ્રકટપધર
યતિપણાની અવસ્થામાં નહિ હોવા છતાં પણ પ્રરૂપણ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com