________________
Sાપન
૩ળા
તેવા શ્રોતાને જે દેશવિરતિ પણ ઉપદેશ આપવામાં ન માને તો સર્વવિરતિના કારણ તરીકે કરાતી દેશવિરતિની ધર્મારાધનાથી પણ શ્રોતા યુત થાય, અને તેનું કારણ પણ ઉપદેશકની દેશનાજ બને, માટે શરૂ આતમાં જેમ સર્વવિરતિની દેશના દેવી તેમજ સર્વવિરતિને નહિ લડી શકનાર શોનાને દેશવિરતિની પણ દેશના દેવી તે ચોગ્ય છે.
ધ્યાન રાખવાની જરૂર છે કે ચારિત્ર એ ક્રિયા રૂપ છે, અને જ્ઞાન અને દર્શન તે ક્રિયા રૂપ નથી, અને ક્રિયામાં નિપુણતા હંમેશા અભ્યાસથી જ આવે છે, અને તેથી જ શાસ્ત્રકારોએ સર્વવિરતિની પ્રાપ્તિ માટે કરાતા શ્રાવકના વ્રતમાં શિક્ષાવ્રતને એટલે પ્રવેશ પરીક્ષાનો વર્ગ રાખે, અર્થાત સામાન્ય રીતિએ આખી દેશવિરતિની સ્થિતિ, અને વિશેષતઃ શિક્ષાત્ર તેની સ્થિતિ સાધુપણુરૂપી ઉંચી કક્ષાની નિશાળ છે, સ્કુલમાં તૈયાર થયેલો જેમ કેલેજમાં જાય અથવા પાલેજમાં જવાની લાયકાત મેળવવા માટે જેમ જુલમાં જવાય તેવી રીતે અહિં સર્વવિરતિની વશિત
Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com