________________
ઉપન
.
-
-
-
માન થવાય છે, અને આટલાજ માટે સમ્યકત્વ પ્રાપ્ત થવાની સાથે હિંસાદિ પાપની સર્વથા નિવૃત્તિ કરવારૂપ સર્વવિરતિની ઈચ્છા દરેક સમ્યકત્વવાળાને હોવા છતાં જે સર્વથા સર્વ પાપોથી વિરતિ ન પણ બની શકે, તે પણ તેને તે સર્વ પાપોથી સર્વથા વિરમવારૂપ સર્વવિરતિની પ્રાપ્તિ માટે અને તેના અનુરાગથી જ હિંસાદિક પાપોથી અંશે પણ વિરમવું તે રૂપ દેશવિરિત કરવાની હેય છે, અર્થાત જે મનુષ્યને હિંસાદિક સર્વ પાપોની શ્રદ્ધા નથી અગર હિંસાદિક સર્વ પાપોથી વિરમવું જ જોઈએ એવી જેઓની માન્યતા નથી તેવાઓને સમ્યકત્વધારી કે અનુવ્રતધારી કહી શકાય નહિ.
પૂર્વે જણાવ્યા પ્રમાણે સર્વવિરતિની અશક્તિ માની દેશવિરતિનું આચરણ તે સર્વવિરતિની પ્રાપ્તિ માટે હોય છે, અને તેથીજ શાસ્ત્રકારો દેશવિરતિના અધિકારમાં
સ્પષ્ટપણે જણાવે છે કે ઉપદેશ દેનારે પ્રથમ સર્વ પાપોથી નિવર્તિવાંરૂપ સર્વવિરતિનો જ ઉપદેશ કરવો જોઇએ, અને તે સર્વવિરતિને ઉપદેશ આપ્યા છતાં પણ જે તે
શ્રોતા સર્વ પાપોથી સર્વથા વિરમવારૂપ સર્વવિરતિ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com