________________
૩૬૮
પણ હિંસાદિકની નિવૃત્ત કરવી જરૂરી ગણી તેની કરાતી ક્રિયાને શાસ્ત્રકારોએ નિયમ તરીકે ગણેલી છે, જ્યારે દેશવિરતિને ધારણ કરનારા ભાગ્યશાળી પુરુષો માટે ક્ષેત્રાન્તરાદિકની અપેક્ષાએ કરાતા વૃતાદિકને નિયમ તરીકે જણાવેલા છે, જ્યારે હિંસાદિક પાપથી ત્રિવિધ ત્રિવિધ વિરતિ કરી સર્વવિરતિને ધારણ કરવાવાળા મહાવ્રતધારી મહાપુરુષોની અપેક્ષાએ ક્રોધાદિકના વિવેકની પ્રતિજ્ઞાઓને નિયમ તરીકે ગણવામાં આવે છે, તેમ બીજી કોઈ પણ રીતિએ મુળગુણ, ઉત્તરગુણ, ચરણસિરી, કરણસિત્તરી, પ્રતિદિન સામાચારી કે ચક્રવાલ સામાચારી વિગેરે કઈ પણ અપેક્ષાએ વ્રત અને નિયમની પરિભાષા જુદી પાડી તેવત અને નિયમોનું પાલન કરવા દ્વારા શ્રીશ્રીપાળ મહરાજ ચારિત્રપદનું આરાધન કરે છે.
ચારિત્રપદનું આરાધન કરતાં જગતના સામાન્ય નિયમ પ્રમાણે ક્રિયા જેમ ક્રિયાન્તરની શુદ્ધિને ઉત્કર્ષતા કરનારી થાય છે, તેવી જ રીતે નાના નાના નિયમો પણ આચારમાં મેલતાં પર્યાવસાનને મેટા નિયમ ધારણ કરવાને શકિત
Shree Sudharmaswami Gyanbhandarkymararagyanbhandar.com