________________
ત૫ અને
સ્થાનકે છે, ક્રોધાદિક અને રાગદ્વેષાદિકથી આ આત્મા ચાહે તેટલે વેગવાળો થાય તો પણ હિંસાદિ પાપના વિચારોમાં તે ન આવે ત્યાં સુધી કઈ પણ કાર્યને નીપજાવવા સમર્થ થતું નથી. અર્થાત ઉપર જણાવેલ હિંસાદિક પાંચ કર્મરાજાના હથીયાર હેઈ તે પડાવી નાખવાની પહેલી જરૂર શાસ્ત્રકારોએ વિચારી છે.
જગતમાં ચાહે જેવી શૌર્યવાળી અને ઉદ્ધત પ્રજા ચાહે જેટલી સંખ્યામાં હેય પણ તે જે નિઃશસ્ત્ર થઈ જાય તે ડીજ મુદતમાં તે પ્રજા નિર્માલ્ય થઈ નામશેષ થઈ જાય છે. આ વાત ઇતિહાસશોથી અજાણી નથી તેવીજ રીતે અહીં પણ કર્મરાજાના હિંસા વિગેરે હથીયારો પડાવી દઈ તેને નિ:શસ્ત્ર બનાવવામાં આવે એટલે અહિંસસ્પણ વિગેરેને ધારણ કરનારા આત્મામાં ગોઠવવામાં આવે છે તે તમને પણ નિર્બળ બની ગુલામીમાં જીવન ગુજારી નામશેષ થયાજ છૂટકે થાય છે માટે શાસ્ત્રકારોએ હિંસાદિક પાચેને આદ્યપદે અથવા મુખ્યપણે આસ્રવ તરીકે લીધા અને માત્ર તે હિંસાદિ
આસવના દેશથી કે સર્વથી પચ્ચખાણ કરનારાઓને જ Shree Sudharmaswami Gyanbhandarwarærágyanbhandar.com