________________
જ્ઞાપન
ધના તે માનવીજ જોઈએ, પશુ તે ચારિત્રની આરાધના પો।પમે અનેસારામે એ ફળવાવાળી હાઇને અત્યંત નિ`ળ છે. એમ કહેવુ ખાટું નથી, પણ ચારિત્રની બલિષ્ઠ આરાધના તેા ત્યારેજ થાય કે જ્યારે પે।તે પોતાના માત્માને વતનની જવાબદારીમાં મૂકી વ્રત અને નિયમાને પાળવામાં તત્પર થાય, જોકે વ્રત નિયમેાને પાલતી વખતે મન, વચન ને કાયાથી ચારિત્રને વખાણુવારૂપ અને તેના બહુમાનાદિક કરવારૂપ જોખમ વગરની આરાના સચા નથી હાતી તેમ તે નથીજ, પશુ વ્રતનિયમ પાળવાથી થતી આરાધના વર્તનરૂપ અને જોખમદારીરૂપ હેાઇ તાત્વિક આરાધના છે એમ કહેવું ક્રાપણ પ્રકારે અતિશયેક્તિ ભરેલું નથી.
હિંસા, જી, ચેરી, ગમન અને પરિગ્રહથી સથા કે અશથી વિરમવું તેનું નામ ત્રતા કહેવાય છે, જે કે પાપ આવવાનાં અઢાર સ્થાનકા છે ને તેથી હિંસાદિ અઢારને પાપસ્થાનક કહેવાય છે, છતાં તે સર્વ પાપસ્યાનકામાં આત્માને વાસ્તવિક રીતિએ હવામાં થીયાર તરીકે ઉપયેામમાં આવનારાં આ પાંચજ પાપ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૩૬૫