________________
દાપન
૩૬૩
સમ્યગ્દર્શનપદની આરાધના રથયાત્રાદિ કરીને બીજાને સમ્યગ્દર્શન મેળવવામાં અનુકૂળતા કરવા દ્વારાએ તથા સભ્યન્તાનપદની આરાધના સિદ્ધાંત અને શાસ્ત્રોના કરાવવા અને લખાવવા આદિકદ્રારાએ બીબના આત્મામાં જ્ઞાન ઉત્પન્ન ચવામાં મદદરૂપ થવાદ્વરાએ થઈ શકી, પણ અવિરતિ કે દેવતિ ગૃહસ્થ ચારિત્રપદનાં આરાધનને માટે તેવું કાંષ્ટ કરી શકે નહિ માટે ચારિત્રપદ આરાધન કરવા માટે અવિરતિ કે દેશિવરતિવાળાએ શું કરવું એ જાણવા માટે શ્રીપાળ મહારાજે કરેલું ચારિત્રપદનું આરાધન ધ્યાનમાં લેવાની જરૂર છે. वयनियम पालणेणं विरइकपराणभत्तिकरणेणं । जइधम्मणुरागेणं चरिताराहणं कुणइ ॥ ११७७ ॥
અરિહંત મહારાજાદિક પચ પરમેષ્ઠીઓને આરાધન કર્યા તેમાં અને ઠ્ઠા તથા સાતમા પદ્માં સમ્યગ્દશ ન તયા સમ્યગ્દાનની આરાધના કરી તેમાં જોકે આત્મકલ્યાણની દૃષ્ટિએ સાધનદશાની સરળતાની અપેક્ષાએ ધણુંજ આગળ વધવાનું થયું છે તેા પણ તે માત્ર વિચારસષ્ટિ અને વચનસૃષ્ટિને મુખ્યતાએ આભારી છે.
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com