________________
૫૮
તપ અને
>
વ્યાદિક તથા શ્રોતાની પરિણતિ વિગેરે ાણુવા માટે શ્રીઆચારપ્રકલ્પના ધારકા થઈ શકે છે, તેવીજ રીતે તે ધમકથામાં પંચ મહાવ્રતની સ્થિતિ ઉપરજ સ ધર્મકથાના અધિકાર હૈાત્રાથી પાંચ મહાવ્રતને ધારણ કરનારજ તે ધર્મકથાના અધિકારી બની શકે છે. જેએ હિં’સાદિથી સચા નહિ વિરમેલા હ્રાય અગર માત્ર ત્રસ જીવની હિંસાદિથી વિરમેલા હાઇ પાંચ સ્થાવરકાયથી અવિસેલા હોય અને તેવાએ જીવનિકાયની ત્રિવિધ ત્રિવિધ હિંસા ટાળવાની કયા કરે અગર અન્ય મતામાં પૃયાદિક છએ જીવનિકાયનું પરિજ્ઞાન અને પરિપાલન ન હાવાથી તેને કુદેવ, ગુરુ અને કુલમ તરીકે નિરૂપણ કરી તેને છેડાવવા માટે કરાતી ધકથા તેમજ પૃથ્વી કાયઆદિ ષડ્ડવિનકાયના ચથા જ્ઞાન, શ્રદ્ધાન, અને પરિપાલનને અંગે સુદેવ, સુગુરુ અને સુધર્મ તરીકે પ્રતિપાદન કરનારી ધર્માંકથા હૈાવાથી તે ધમ કથાનુ યથાસ્થિત પ્રતિપાદન કરવાનું તેમજ જેના પ્રતિપાદનથી શ્રોતાઓને શ્રદ્ધા થઇ શકે. તેવા અધિકારવાળાનું યેગ્ય
પ્રતિપાદન ત્યારેજ ગણી શકાય કે જયારે પ્રતિપાદન
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com