________________
પદ
તપ અને
પણ પૂર્વોક્ત ગુણવાળો મહાતમા અનુપ્રેક્ષામાં લીન હોઈ જે ધમકથા કરે તેમાં કોઈ પણ અંશે કોઈપણ દિવસે ધર્મ થયા વગર રહેતા જ નથી અને અધમ કઈ દિવસ પણ થતો જ નથી. એમ નહિ કહેવું કે જિનેશ્વર મહારાજે મનના ભવોના કર્મને મથી નાખનાર અને ભવ્યરૂપી પડ્યોને વિકસ્વર કરનાર એ જે ધર્મનિરૂપણ કરેલ છે, તે ધર્મની વ્યાખ્યા કરવાની શાસ્ત્રકારોએ દરેકને છૂટ આપેલી જ નથી, કિન્તુ ધર્મની વ્યાખ્યા કરનાર મનુષ્ય પ્રથમ તે ઉત્સર્ગ અપવાદાદિક અને વ્યક્ષેત્રાદિકને જાણનારે હેવો જ જોઈએ અને તે માટે તેવી ધર્મકથા કરવાની તેઓનેજ છૂટ આપી છે કે જેઓ ઉત્સર્ણાદિક ને કવ્યક્ષેત્રાદિકને સામાન્ય રીતે જણાવનાર એવા નિશીથ સૂત્રને જાણનારા હેય, (જો કે નિશી એટલે આચારપ્રકલ્પ નામના અધ્યયનને ભણવા પહેલાં નવ બ્રહ્મચર્યરૂપ આચારાંગને પહેલે શ્રુતસ્કંધ તથા પિંડેષણશ્ચયનાદિકરૂપ આચારાંગની ચાર ચૂલાઓ ભણ્યા સિવાય આચારાંગના બીજા ગ્રુતસ્કંધની પાંચમાં ચૂલિકા
રૂપે ગણાતું જે અધ્યયનની અપેક્ષાએ “આચારપ્રક૯૫” Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com