________________
૩૫૪
તૂપ અને
અર્થાત્ આ વાચનાદિક ચાર અને થારૂપ પાંચમે ભેદ મળી સ્વાધ્યાયના જે પાંચ ભેદા થાય તેમાં ખરેખર ભાવશ્રુત તરીકે કે સમ્યક્ શ્રુતજ્ઞાન તરીકે જો કાપણું સ્વાધ્યાયના ભેદ હાય તે। તે ફક્ત આ અનુપ્રેક્ષા નામનેાજ ભેદ છે, અને તેથીજ શાસ્ત્રારા જેમ પત્ર, પુસ્તકાદિકમાં લખેલા જ્ઞાનને વ્યવ્રુત એટલે શરીર, ભવ્યશરીરથી
વ્યતિરિકતને આગમ દ્રવ્યશ્રુત તરીકે ઓળખાવે છે તેવીજ રીતે જનશુદ્ધિ સ્માદિક અનેક ગુણાએ યુક્ત અને ગુરુવાચનાથી આવેલું એવું પણ શ્રુતજ્ઞાન જો અનુપ્રેક્ષા સિવાયનું હાય તે તેને અનુપયેાગે દ્રવ્ય છે એમ કહી દ્રષ્યશ્રુત તરીકે ગણાવે છે. અને સાથે સ્પષ્ટ અક્ષરામાં સત્રકાર જણાવે છે કે અનુપ્રેક્ષાને કાઇપણ પ્રકારે દ્રવ્ય શ્રુતમાં ન લેવાય કિન્તુ તે મનુઐક્ષા નામના સ્વાધ્યાયના ભેદને ભાવશ્રુત તરીકેજ ગણવા. અર્થાત્ અભવ્ય કે દૂરભબ્યાને આ અનુપ્રેક્ષા નામના સ્વાધ્યાયના ભેદ દ્વાય નહિ. વાસ્તવિક રીતિએ તે સ્વાધ્યાયના ભેદ એકલું મૂળ સૂત્રનું પરાવર્તન કે અથ'ની આવૃત્તિ રૂપ ન લેતાં કેવા આત્માદિક તત્વાના સ્વરૂપને અનુલક્ષીને ઉયેાગ પૂર્વક
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com