________________
પર
તપ ત
જીએ જ્ઞાન આરાધનમાં સ્વાધ્યાય અને ભાવના વિગેરે પણ જણાવેલાં છે.
પુસ્તકાદિના કરાવવ!દ્વારાએ જ્ઞાનનું આરાધન કરતાં છતાં પણ વાચના પૃચ્છના, પરાવત'ના, અનુપ્રેક્ષા, ધર્મકયા, એ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં જરૂર પ્રવૃત્તિ કરવી જોઈએ. ગુરુમહારાજારાએ ઉપધાન અને યાગાદિ વિધિપૂર્વ શાસ્ત્રોની વાચના લેવી તે વાચના” નામના સ્વાધ્યાય કહેવાય. ઉપધાનાદિ વિધિ વગર જે વાંચના લેવાય તે અને વાંચના લીધા સિવાય જે શીખાય તે જ્ઞાન આરાધનને રસ્તો નથી પશુ જ્ઞાન વિરાધતા રસ્તા છે, તેવીજ રીતે કાર્પણ સૂત્રની વાચના લીધા પછી તેના વાકયા, મહાવાકયા, અને ઐદ પર્યાથ જાગૃવામાં આવે ત્યાં સુધીના પરિપકવ વિચાર। થવા જોઇએ અને તેટલા માટે સૂત્ર વાંચ્યા પછી તે વાયાદિકને જાણવામાં થતી શંકાના નિવારણ માટે મૂળસૂત્ર અને આર્યાદિકનાં થતાં સંશયના નિવારણૢ માટે ગુરુમહારાજને જે વિનયપૂર્વક પૂછવામાં આવે તે પૃષ્ઠના નામના સ્વાધ્યાયને ખીજો ભેદ ગણાય છે. આવી રીતે
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com