________________
૩૪૯
નથી. કેમકે દરેક જ્ઞાનપદની આરાધન કરનાર મનુષ્ય પિતાની બુદ્ધિ પ્રમાણે જ્ઞાનના સ્વાધ્યાય અને ભાવનાના કાર્યમાં લીન થવાની જરૂર છે. જે શક્તિ મેળવવાને માટે સિદ્ધાંત અને શાસ્ત્રનું કરાવવું, લખાવવું અને પૂજવું વિગેરે કરાવવામાં આવે તે શક્તિ જેટલે અંશે પિતાને પ્રાપ્ત થઈ હોય તેને ઉપયોગ કરવામાં ન આવે તે તે જ્ઞાનપદના આરાધન કરનારને શોભતું નથી. યાદ રાખવું કે પ્રવૃત્તિથી શક્તિને ઉદ્ભવ થાય છે, તેમજ પ્રવૃત્તિથી શક્તિનું ટકવું અને વધવું થાય છે, પણ જે પ્રાપ્ત થએલી શક્તિને ઉપયોગ કરવામાં ન આવે તે શક્તિનું વધવું તે દૂર રહ્યું, પણ મળેલી અને ખીલેલી શક્તિ હોય તે પણ પોતાના ઉપગના અભાવને લીધે નાશ પામે છે. જેમ ચક્ષુઆદિ શક્તિઓને અંગે ઉપર જણાવ્યા પ્રમાણે ઉપયોગ દ્વારાએજ શક્તિનું ટકવું અને વધવું છે, તો પછી આત્માને જ્ઞાનગુણ એ પણ એક ક્ષતિજ છે. અને તેથી તેનું ટકવું અને વધવું તે પણ તેના ઉપગના આધારે જ રહે છે, માટે દરેક જ્ઞાનપદની આરાધના
કરવા માગતા પુએ સિદ્ધાંત અને શાસ્ત્રના કરાવવા, Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com