________________
પાપન
મેરુની માફ્ક આત્માને નિશ્ચળ અને લન કરીને જેમાં રહેવાનું થાય છે તેવી શૈલેશી દશાને પામી શકે છે, અને તેવી રીતે ક્રાતિકાઁના ક્ષયથી કેવળજ્ઞાન પામે, ચૈાગથી આવતાં પણ કર્યું કે, આત્માને નિશ્ચળ કરીને 'ગાપાંગના સંબંધને લીધે આત્મામાં થએલી સુષિરા સર્વથા નાશ કરી ધનરૂપતાને પામે ત્યારે અનાદિકાળથી વળગેલા કર્મ અને શરીરના સંબંધ છેડી કલેપરહિત સિદ્ધદશાને પામે છે, અને જ્યારે આવી રીતે કર્મના અશથી પણ દૂર થાય ત્યારેજ તે સિદ્ધદશાને પામેલા મહાત્મા ચૈદ રાજ્લાક કે ત્રણ લેાકના મસ્તકેજ રહેવાવાળા શાશ્વતા સિદ્ધ થાય છે. આવી રીતે હિતાહિત અને જીવવાદિકનું જ્ઞાનજ પરપરાએ અવ્યાબાધ પદને આપ નાર હાજી તેના ખાધ જગતના સર્વજીવાને થવું જોઇએ એવી ધારણાથી સિદ્ધાંત અને શાસ્ત્રા પ્રચાર કરવા માટે જે સીરિઝ, ગ્રંથમાળારૂપે બહાર પાડવામાં આવે તેજ સાહિત્યપ્રચાર જ્ઞાનઆરાધનને અંગે ઉપયાગી છે. આ બધી વાતા સ્પષ્ટ કરવાને અગેજ શાસ્ત્રકાર શ્રીરત્ન શેખરસૂરીશ્વરજી મહારાજે શ્રીશ્રીપાળ મહારાજની જ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
G