________________
૩૪૮
તપ
અારાધનામાં સિદ્ધાંત અને શાસ્ત્રના પુસ્તકાનું કરાવવું અને લખાવવું એજ માત્ર ન લેતાં પૂજન વિગેરે પશુ જ્ઞાનની આરાધનાને અગે અત્યંત ઉપયોગી ગણામાં છે. છપાવવા અને લખાવવાની ચર્ચામાં ઉતરવાનું આ સ્થાન નથી, પણ જ્ઞાનપતી આરાધના કરવાવાળાઓએ સિદ્ધાંત અને શાસ્ત્રોનું કરાવવું, લખાવવું કે છપાવવું એ જેટલું જરૂરી ગણવું, તેટલુંજ બલ્કે તેથી વધારે તે સિદ્ધાંત, શાસ્ત્રના પુસ્તકાનું કે તે સિદ્ધાંત, શાસ્ત્રના પુસ્તકાની વાચના આપનાર ત્યાગી મહાપુરુષોનું પૂજન ઉપયાગી છે, અને તેથીજ શ્રીપાળ મહારાજે તે પૂજના દિકદ્વારાએ જ્ઞાનનું આરાધન કરેલુ છે. શ્રાદ્ધવિધિ વિગેરે શાસ્ત્રોમાં પણ શ્રાવકાના વાર્ષિક કતવ્યા જણાવતાં વ્રતની પૂજાને ધૃણુ ંજ સારૂં સ્થાન આપેલુ છે,
કેટલીક વખતે સામાન્ય બુદ્ધિવાળા હેાવાથી પોતાના ન્યાયેાપાર્જિત દ્રવ્યને સદુપયેગ કરવા માટે સિદ્ધાંત અને શાસ્ત્રનું કરાવવું, લખાવવું, છપાવવું કે પૂજન વિગેરે કરે છે, પશુ તેટલા માત્રથી જ્ઞાનપદની આરાધનાનું કા -સમાપ્ત થયું ગણુવામાં આવે તે કાઇપણ પ્રકારે ઉચિત
Shree Sudharmaswami Gyanbhandavw.marar@gyanbhandar.com