________________
ઉજ્ઞાપન
દૂરદૂર શહેરમાં રહેલા ત્રિલોકનાથ તીર્થકર મહારાજના ભક્તો શાસનસેવામાં સદા સજજ રહેનારા સજજને વિવિધ પ્રકારની તપસ્યા અને વ્રતોથી પિતાના આત્માને પવિત્ર કરવા સાથે અન્ય મહાશયોને પણ ધર્મમાં પ્રવતોવનારા તથા ધર્મની પ્રવૃત્તિમાં મદદ કરનારા ભાવકધર્મની આરાધનામાં નિષ્ણાત બનેલા સાધર્મિકોને વિવિધ પ્રકારે નિમંત્રણાદિકથી પિતાને ઘેર બેલાવી અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ધન, ધાન્ય, વસ્ત્ર, અલંકાર આદિ આપી તેઓની ભક્તિ કરવામાં તે જરૂર તન, મન, ધનથી તૈયાર થાય એનું નામજ વર્તમાનમાં ઉજમણું કહેવાય છે. અર્થાત્ જે ક્રિયાઓ તપસ્યાના દરેક દિવસમાં કરવાને લાયકની હતી અને કરવી જોઈતી હતી, છતાં તે તપસ્યાના દરેક દિવસમાં બે બની અને માત્ર તપસ્યાની પૂર્ણાહુતિમાંજ બનાવી, તે કોઈપણ પ્રકારે અધિક કરણી થઈ એમ તો કહી શકાય જ નહિ, પણ વર્તમાનમાં પ્રવર્તતી ઉજમણની જે રીતિ તે માત્ર ફૂલની જગો પર પાંખડીજ છે. અર્થાત્ તપસ્યાના દરેક દિવસોમાં વારંવાર કરાતી કરણ માત્ર તપસ્યાની પૂતિમાં એકજ વખત
કરવાની થાય છે. Shree Sudharmaswami Gyanbhandarulmarærágyanbhandar.com