________________
૨૫૨
તપ અને
જણાવેલા ગુણવાળા સ્થાનને દેનારા ઘણું ઓછાજ ભાગ્યશાળીઓ હોય, માટે શાસ્ત્રકારે પહેલાં સ્થાન પદ ઉપાશ્રયના દાનને માટે જણાવ્યું છે. આરાધના માટે અને વસ્ત્રાદિકનું દાન
જોકે સ્થાન (ઉપાશ્રય) અનુકૂળ મળ્યા છતાં પણ ભણનાર અને ભણાવનાર બંનેને અશન અને વસ્ત્રાદિકની જરૂરીઆત ઓછી રહેતી નથી કે મટી જતી નથી, માટે તે ભણનાર અને ભણાવનારને અશન તથા વાદિક આપવાં તે પણ ઉપાધ્યાયપદની આરાધના રૂપજ જણાવ્યાં છે. વળી માર્ગના પરિશ્રમથી થાકેલા અને શ્વાન એવા બે પ્રકારના સાધુઓને છોડીને બાકીના બધા સાધુઓને અશન અને વસ્ત્રાદિનું દાન દેવામાં જે ફળ થાય તેના કરતાં આગમ એટલે શાસ્ત્રોને ગ્રહણ કરનારા એટલે ભણનારાઓને જે અશન, વસ્ત્રાદિકનું દાન કરાય તેમાં અત્યંત ફળ છે એમ શાસ્ત્રકારો
સ્થાન સ્થાન ઉપર જણાવે છે. આ ગાથામાં એક શદ ખાસ ધ્યાન ખેંચનારો છે ને તે એ કે સ્થાન, અશન
અને વસ્ત્રાદિકને દેનારા એમ નહિ કહેતાં પૂરનારા એમ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com