________________
શાપન
૩૧૧
નો રંગ એ પદમાં સ્થાન આપીએ તો તે કોઇપણ પ્રકારે અયોગ્ય નથી.. અહીં જૈનદર્શનની માન્યતાને સ્થાન
એટલું જરૂર છે કે આત્માના ગુણની મુખ્યતા લઈએ તે જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલા જીવાજીવાદિક તોની શ્રદ્ધારૂપ જે સમ્યક્ત્વગુણ તે છઠ્ઠા પદમાં લેવાનો હોવાથી નમો ટૂંસળસ કરતાં નમો સમ્મતક્ષ ની સ્થાપના કરવી ઘણી સારી હતી પણ તેની સ્થાપના ન કરતાં તેમજ નમો સમ્મદ્રાસ નિમ્બરંજક્ષ એવી સ્થાપના ન કરતાં જે નમો ટૂંસપક્ષ એવા પદની સ્થાપના કરી છે તેથી શું એમ ન સમજાય કે દુનિયાના દરમાં દેરાના દર્શનવાદોના વિભાગને અંગે આ કેવળ જૈનશાસન, જૈનપ્રવચન, અદર્શન વિગેરે અનેક પ્રસિદ્ધ શબ્દથી કહેવાતું જૈનદર્શન તે છઠ્ઠા પદમાં નમસ્કાર કરવા લાયક ગણેલું છે. વાચકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે સમ્યદર્શનાદિ ગુણોને ધારણ કરનાર ભવ્યાત્મા તે જેનદશન તરીકે પ્રસિદ્ધ થએલા જેનશાસનને વિવિધ ત્રિવિધ
આરાધનારાજ હોય, પણ કેટલાક ભદ્રિક, અજ્ઞાન વર્ગ Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com