________________
ધાપન
નિગ્રંથ શ્રમણ ભગવાને અગમપુસ્તકાની જરૂર રહેતી ન હતી, અને તેથી પાંચ પ્રકારના પુસ્તામાંથી કાપણ પ્રકારના પુસ્તક રાખવાં, લખવાં કે તેને બાંધીને સાચવવાં એ દરેકમાં નિરૂપયેાગિતા હૈાવા સાથે ઉપાધિપણાને લીધે પ્રાયશ્ચિત આપત્તિ શાસ્ત્રકારાએ જણાવેલી છે, પણ ભગવાન વસ્વામીજી સરખાને કરાવેલા અભ્યાસની સ્થિતિના વિચાર કરતાં ધારણારહિત એવા શ્રમણુ નિગ્રથાદિ માટે પણ પુસ્તકાના ઉપયાગ થતા ન હતા કે આગમનાં પુસ્તકા રખાતાં ન હતાં એમ કહી શકાય તેમ નથી. પુસ્તકાના માલીક શ્રમણ ભગવા
વળી ભાષ્યકાર મહારાજાઓએ લડારાને માટે સાધુઓને જે નિયુક્તિ વિગેરેનાં પુસ્તક રાખવાની છૂટ આપેલી છે, તથા ચૂર્ણિકાર મહારાજે દુઃખમાકાળને લીધે પુસ્તકા ગ્રહણુ કરવાં તે સંયમ છે એમ સ્પષ્ટ અક્ષરામાં જણાવેલું હાવાથી દરેક શ્રદ્ધાળુને માનવાની જરૂર પડશે કે નિરૂપ:ત્રિપણે વવાવાળા પણ શ્રમણુનિચ થાને પુસ્તક રાખવાના અધિકાર શ્રીદેવ ણિ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
330