________________
સ૩૬
તપ અને
ભગવાન મહાવીર વખતે પણ પુસ્તકોની હયાતી
આ ઉપરથી તેમજ ભગવાન્ મહાવીર મહારાજના કેવળજ્ઞાનની પહેલાં જિનદાસ નામનો શેઠ અષ્ટમી અને ચતુર્દશીએ પૌષધ કરીને પુસ્તક વાંચતે હતો આ વાત આવશ્યક વિગેરે સૂત્રોમાં સ્પષ્ટ હોવાથી સિદ્ધાંત અને શાસ્ત્રના પુસ્તકનું લખવું શ્રીદેવદ્ધિગણી ક્ષમાશ્રમણ પછીજ થયું છે, અને તેથી આ શ્રીપાળ મહારાજે કરેલી જ્ઞાનની આરાધનામાં પુસતકે લખવા સંબંધી આવતે અધિકાર અસંગત છે એમ કહી શકાય નહિ. ભગવાન દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણજીએ આગમાં પુસ્તક પાનાં. ઉપર લખ્યાં અર્થાત પહેલાં બીજાં શાસ્ત્ર પુસ્તક પાનાં ઉપર લખાએલાં હતાં, પણ આગમ પુસ્તકપાના ઉપર લખાએલાં ન હતાં એમ કહેવું પણ શ્રુતસ્કંધના અધિકારમાં દ્રવ્યશ્રુત તરીકે પુસ્તક પાનાં લીધેલાં હોવાથી અને શ્રત
ધ તરીકે વિભાગો આગમમાંજ પડતા હેવાથી, આગમ પહેલાં લખાતાંજ ન હતાં એમ કહી શકાય. નહિ. એટલી વાત જરૂર છે કે અંગાદિકનું જ્ઞાન
આચાર્યાદિક પરંપરાઠારાએ શાસનમાં પ્રવર્તતું હોવાથી Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com