________________
પાપન
૩૬૫
પણ શ્રી વસ્તુHળ, તેજપાળ, મહાસુજ કુમારપાળ જેવા શાસનસ્તંભેએ કસડે. રૂપીઆ ખચ કઈ જ્ઞાનભંડારો કરાવી શાસનને જબરદસ્ત ટેકો આપે છે. તાડપત્રની પ્રત વાંચનારાઓ સારી પેઠે સમજી શકે છે કે અગીઆર, બાર અને તેરમી સદીમાં અનેક ઉદારપુરુષોએ અનેક પ્રકારે શાઓને ઉહાર કરવા માટે ઘણું તાડપત્રમાં ઘણાં પુસ્તકે લખાવ્યાં છે. કાગળનો વ્યવહાર વધારે થયો ત્યારથી પણ અનેક ઉદાર ધનાઢ્ય પુરુષોએ પુસ્તક ઉદ્ધારના કાર્યમાં મોટો ફાળો આપે છે. આપણે સ્પષ્ટપણે સમજી શકીએ તેમ છીએ કે કઈપણ દર્શન શાસ્ત્ર એટલે પુસ્તકના પ્રચાર સિવાયનું પ્રવર્તી કે વધી પાકતું નથી. આપણે દેખીએ છીએ કે ક્રિશ્ચિયન, દયાનંદી અને લોખ જેવા અનેકને પોતપોતાના ઇષ્ટદેવની પ્રતિમાની આસણના છોડી દેવાનું થયું છે, છતાં તેઓએ પુસ્તકમાં લખાતી લિપિદ્વારા થતા જ્ઞાનનો નિષેધ નહિ કરતાં આદરજ કરેલો છે. અર્થાત જેઓને પ્રતિમા ઉઠાવવી પાલવી છે તેઓને પણ પુસ્તકે કે જે આકારહારાજ
જ્ઞાનને કરે છે તેને ઉઠાવવા પાલવ્યાં નથી, Shree Sudharmaswami Gyanbhandavmararágyanbhandar.com