________________
ઉત્તપન .
શકે છે કે આ દુઃષમાકાળમાં જીવમાત્રને ભગવાન જિતેશ્વરના માતા આધ આપનાર હોય તેા તે માત્ર સિદ્ધાંત અને શાસ્ત્રોનાં પુસ્તÈાજ છે. વળી ભકતપરિના વિગેરેમાં સંસારસમુદ્રથી તરવાને માટે દ્રવ્ય વાપરવાનાં સ્થાનક ગણુાવતાં પુસ્તકમાં દ્રવ્ય વાપરવાનું પણ સ્થાન ગણાવવામાં આવે છે. દશનશુદ્ઘિની અંદર શ્રીજિનેશ્વર ભગવાનની પ્રતિમા અને તેમના ચૈત્યરૂપી ક્ષેત્રની માર્ક જૈનસિદ્ધાંતાના લખાવવા રૂપ પુસ્તકનુ ક્ષેત્ર ગણવામાં આવેલુ છે. કલિકાલ સÖુમદ્ર સૂરિજી શ્રીયેાગશાસ્ત્રમાં અને શ્રીરત્નશેખરસૂરિષ્ઠ શ્રાદ્ધવિધિમાં અને મહેાપાધ્યાયજી શ્રીમાનવિજયજી ધર્મ - સંગ્રહમાં વાર્ષિક કૃત્યો જષ્ણુાવતાં સાત ક્ષેત્રમાં ધન. વાપરવાનુ જણુાવી પુસ્તકાના ઉદ્ધાર કરવાનું જણાવી; પ્રતિવર્ષ તેની કન્યતા જાવે છે. એમ નહિ કહેવું કે સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરનાર ભગવાન દેવગ્નિ ગણિ ક્ષમાશ્રમણુજી છે અને તેથી આા પુસ્તકનુ ક્ષેત્ર તેમની પછીજ એરાએલ હેાવુ જોઇએ, આમ નહિ કહેવાનુ - કારણ એ છે કે પ્રથમ તે લિપિને વ્યવહાર ભગવાન
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com
...
333