________________
તપ અને અતિજ્ઞાન અધિજ્ઞાન, મનઃ પવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ચારે જ્ઞાનેના આવિર્ભાવતી જડ સિદ્ધાંત અને શાસ્ત્રનું જ્ઞાનજ છે, અને તેથી તેવા સિધ્ધાંત અને શાસ્ત્રના સુંદર નાનનેા શ્રેયસ્કર કાળા જગતને અપાવવા જરૂરી છે એમ ધારવામાં આવે અને તેથી પરીપકારી એવા ચતુર્વિધ શ્રીશ્રમસંધ માંહેની ક્રાઇપણ વ્યકિત તેવા સિદ્ધાંત અને શાસ્ત્રના ઉદ્ભવ, વિકાસ, પ્રચાર કે ખેાધ કરવા માટે તૈયાર થઇ શાસનપુર ધર પુરુષો પાસે શાસનના અસાધારણ ઉદયને માટે સિદ્ધાંત અને શાસ્ત્રને અપૂર્વ પ્રાદુર્ભાવ કરાવી તેના પ્રચાર સ્થાને સ્થાનેે થાય તે માટે તે સિદ્ધાંત અને શાસ્ત્રાને લખાવવાને માટે તૈયાર થાય અને તે દ્વારાએ નાનપદનું આરાધન કરે તે ચેાગ્ય છે અને તેથી શ્રીશ્રીપાળ મહારાજા પણુ સાતમા જ્ઞાનપદનું આરાધન કરતાં સિદ્ધાંત અને શાસ્ત્રના પુસ્તકા લખાવવા માટે પ્રયત્ન કરી તે પદના આરાધનનું કાર્ય કરતા હતા.
૩૩૨
પુસ્તકાની જરૂરીઆત અને તેની સર્વકાલીનતા ઇતિહાસને જાનારા પુષા સારી રીતે સમજી
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com