________________
તપ અને
રષભદેવજીથીજ પ્રવર્તે છે એ વાત જનસમુદાયથી અજાણ નથી. લિપિના વ્યવહારને અંગે તે કર્મભૂમિ અર્થ કરતાં અસિ અને કૃષિની સાથે અષીને પણ વ્યાપાર કર્મ તરીકે ગણવામાં આવે છે. દરેક ચવતાષભકૂટ પર્વતમાં પિતાના સાર્વભૌમપણાની છાપ મારવા માટે નામ લખે છે એ વાત સર્વકાલની છે. સંજ્ઞા, વ્યંજન અને લબ્ધિ એ ત્રણ પ્રકારના અક્ષરભેદમાં સંજ્ઞા નામને અક્ષરભેદ લિપિને અંગેજ હોય છે. વળી શ્રીભગવતસત્રમાં શરૂઆતમાં જ બ્રાહ્મીલિપિને નમસ્કાર કરવામાં આવ્યો છે. અનુયાગદ્વાર વિગેરેમાં શ્રતસ્કના અધિકારો બતાવત લખેલા પુસ્તકોનો અધિકાર દ્રવ્યકૃત તરીકે લેવામાં આવેલો છે. જ્ઞાનારાધકે પુસ્તપૂજાની જરૂરીયાત ને
લખાવવાની જરૂરીઆ - રાયપણી ઉપાંગની અંદર સભા દેવતા કે જેની ભલામણ બીજ સવદના વર્ણનમે અંગે કરવામાં આવે છે, તેણે ભગવાન જિનેશ્વરદેવની પ્રતિમાની મારી
પુતકરાનની વિવિધ પ્રકારે પૂજા કરી છે, એટલું જ નહિ Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com