________________
તપ અને
અવ્યાબાધ પદ મેળવવા માટે છોડવાલાયકને છાંડવાલાયક તરીકે અને આદરવાલાયકને આદરવા લાયક તરીકે માનવા અને મનાવવાના સાધનભૂત જ્ઞાનને જ સમ્યજ્ઞાન તરીકે માની જગતના જીવો પણ પિતાનું હિત, અહિત સમજે, જીવ, અજીવ વિગેરે તર સંબંધી બધ પામે, અને પ્રવૃત્તિમાં કટિબદ્ધ થવા સાથે અસત્રવૃત્તિઓને રોકવાવાળો થાય એવી ધારણા કરી જે તત્વજ્ઞાનના સુબોધપણા આદિને માટે સિદ્ધતિ કે શાસ્ત્રનું કરાવવું થાય, તેને ખરેખર ઉપયોગી ગણી શકીએ. તેવી જ રીતે રાજા, મહારાજાઓ રાજ્યશોભાની દૃષ્ટિએ પંડિતોની શરમથી, લોકોની અનુવૃત્તિથી કે બીજા કેપણ દુન્યવી કારણથી નવા નવા સાહિત્યની રચના કરાવવા સાથે તેને ફેલાવો કરવા માટે સીરિઝ, વોલ્યુમ, ગ્રંથમાળા એવા એવા રૂપે બહાર પાડે છે, પણ જ્ઞાનઆરાધનની અપેક્ષાએ એ ધારણા ઉપયોગવાળી નથી. જ્ઞાન આરાધનની દૃષ્ટિએ તે જગતના છ હિત અને અહિતને જાણવાને માટે તત્પર થાય અને તે હિત,
અહિત જાણવાને તૈયાર થએલા છો જીવ અને Shree Sudharmaswami Gyanbhandarumarærágyan bhandar.com