________________
માપન
જેમ જેમ મુતથી વધારે સંસ્કારિત મનુષ્ય હોય, જે જે વિષયના શ્રતને સંસ્કારિત મનુષ્ય હેબ જેવા જેવા શ્રુતજ્ઞાનથી મનુષ્ય સંસ્કાર પામેલ હોય તેમ તેમ વધારે વધારે છે તે છે કે તેવા તેવા એવા વિષયવાળું મતિજ્ઞાન થાય છે, પણ તે શ્રુતજ્ઞાન કે જે પૂરું થએલું હતું તેને માત્ર તે વખતે સંસ્કારજ હેાય છે, પણ તેને કેઈપણ પ્રકારે કારણભાવ બનતું નથી. (જો કારણ ભાવજ માનવામાં આવે તે મતિજ્ઞાન વિના શ્રત થાય નહિ અને શ્રુતજ્ઞાન વિના મતિજ્ઞાન થાય નહિ એવો પ્રસંગ આવી પડે, અને તેથી એકે જ્ઞાન થવાને પ્રમગજ રહે નહિ. રામો લખાવીને કરાવાતા જ્ઞાનોદ્ધાર તેજ
જ્ઞાનોદ્ધાર આ બધું કહેવાનો મતલબ એ જ છે કે સામાન્ય રીતે મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનથી થવાવાળી વસ્તુ છે એમ નહિ, પણ વિશિષ્ઠ એવું મતિજ્ઞાન શ્રુતજ્ઞાનથી સારા સંસ્કાર પામેલાને જ હોય છે એ વાત અનુભવ તથા
શાસ્ત્રથી સિદ્ધ હોવાને લીધે એમ ધારવું યોગ્ય જ છે કે Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com