________________
ઉધાપન
શાસ્ત્રોની રચના કરાવવી એ જ્ઞાન આરાધનને એક મુખ્ય અને જરૂરી પ્રકાર છે, અને તેથી મહારાજા શ્રીપાળ પણ જ્ઞાનપદના આરાધનને માટે સિદ્ધાંત અને શાસ્ત્રોનું નવીન સૂત્રણ કરાવીને જ્ઞાનપદનું આરાધન કરે છે તે વ્યાજબીજ છે. મતિજ્ઞાનાદિની પણ સમૃદ્ધિ કૃતજ્ઞાનથી જ છે
સામાન્ય રીતે મનુષ્ય સાહિત્ય ઉત્પાદ, સાહિત્યવિકાસ અને સાહિત્યપ્રચારને માટે જ્ઞાનની લાગણુથી તૈયાર થયો હોય તે મનુષ્ય શાસનરૂપી સૌધને શ્રેયસ્કર પાયો મનુષ્યના મનોરથમાં રમી રહેલ આચારવૃક્ષની જડ સમ્યકૃત્વના સિદ્ધાંતને સમજાવવાવાળા શ્રુતજ્ઞાનનો ઉદયને માટે પ્રયત્ન કરનારા હોય છે. જોકે શાસ્ત્રોમાં મતિજ્ઞાનની પ્રથમતા સ્વીકારી શ્રુતજ્ઞાનને મતિપૂર્વકજ ગણવામાં આવે છે, પણ તે શ્રતની અપેક્ષા વગર થવાવાળું મતિજ્ઞાન કેવળ ઉત્પત્તિ આદિ બુદ્ધિરૂપે થતા મતિજ્ઞાનને ગણવામાં આવે છે, અર્થાત સમગ્ર જગતને સામાન્ય રીતે પ્રવર્તતા અવગ્રહ, હા, અપાય અને ધારણારૂપી
મતિજ્ઞાનના ભેદ કૃતજ્ઞાનથી તદન નિરપેક્ષ હૈતા નથી, Shree Sudharmaswami Gyanbhandarkarærágyainbhandar.com