________________
વિધ્યાપન
૩ર૭
ઉદારને માટે તત્પર હોય છે, અને ઉધારને માટે જે કvપણ આગમની રચના કરવી પડે તે સ્વયં કરેજ છે, છતાં શ્રુતકેવલી ભગવાન્ વિગેરે મહાપુરુષોને વિજ્ઞપ્તિ કરી પોતાના આત્માના કે પોતાના સંસર્ગમાં આવનારા ભવ્યાત્માઓના ઉદ્ધારને માટે રચના કરાવાય તેમાં તે વિજ્ઞપ્તિ કરનારની મુખ્યતા હોય તેને જ આગમની રચના કરાવી કહેવાય, અથવા વગર વિજ્ઞપ્તિએ પણ જે ભવ્યાત્માને ઉદેશીને શ્રુતકેવલી ભગવાન વિગેરે જે આગમની રચના કરી, તેમાં પણ તે ભવ્યાત્માનું પ્રજકપણું હેવાથી તે ભવ્યાત્માએ આગમે કરાવ્યાં કહેવાય જેમ કઈ સાધુને ઉપવાસ કરાવનારી યક્ષા જેવી સાધ્વીને ઉદેશીને ભગવાન સીમંધર સ્વામીજીએ ચાર ચૂલિકા અધ્યયને આમાં તથા મનકમુનિઓને ઉદેશીને શયંભવરિજીએ શ્રીદશવૈકાલિકસૂત્રની રચના કરી, પાંચસે ચોરને ઉદેશીને કપિલ કેવળી મહારાજે કાપિલીય અધ્યયન પ્રગટ કર્યું. આ સર્વ આગમની રચનાઓ જેમ સ્વાભાવિક થઈ છે, તેમ ભવ્યાત્માઓની વિકૃતિઓ
જે ભાગમરચનામાં હેતુભૂત હોય તે આગમોની રચના Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com