________________
૩૨૮
તપ અને
ભવ્યાત્માઓએ કરાવેલી કહેવાય, અને તેવી રીતે રચના કરાવવાવાળા મનુષ્ય પેાતાના આત્માના અને અન્ય આ.માના જ્ઞાનપ્રકાશને માટે કેટલા બધા તત્પર હશે તે સહેજે સમજાય તેમ છે, અને તેવી તત્પરતા નાન આરા ધનનું એક જબરદસ્ત દ્વાર છે. આ હકીકત શ્રુતકેવલી વિગેરે જે માગમાને બનાવવાવાળા છે, તેઓ દ્વારાએ આગમ બનાવવાને અંગે છે, આી સામાન્ય શાસ્ત્રો બનાવવાને અંગે તા ભગવાન હેમચંદ્રસૂરિએ સિદ્ધરાજ જયસિંહની વિનંતિથી સાંગપંગિ શબ્દાનુશાસન બનાવ્યું, પરમાĆત મહારાજા કુમારપાળની વિનંતિથી ત્રિષ્ટીય શલાકાપુરુષચરિત્ર વિગેરે બનાવ્યાં, એવીજ રીતે આચાર્ય દેવભદ્રસૂરિજીએ શ્રાવકની પ્રાથનાથી પાનાથચરત્ર વિગેરે બનાવ્યાં, શ્રીગુણચંદ્રસૂરિજીએ શ્રાવકની પ્રાર્થનાથી શ્રીમહાવીરચરિત્ર વિગેરે ખનામાં, ઉપાધ્યાય યાવિજયજીએ મેઘજી દાશને અંગે જેમ સ્તના વિગેરેની રચના કરી, એ વિગેરે વિચારતાં સ્પંષ્ટ જગુા આવશે કે કંઇ મહાપુરુષો કઇ મહાત્માઓને જ્ઞાનના પ્રકાશને માટે
વિસ્તૃત કરી શાસ્ત્રોની રચના કરાવે છે, અને તેવી રીતે Shree Sudharmaswami Gyanbhandavw.marar@gyanbhandar.com