________________
ઉતાપન
૩૨૫
-
આવશ્યક, આવશ્યક વ્યતિરિક્ત, અંગપ્રવિષ્ટ, અંગબાહ્ય, કાલિક અને ઉકાલિકસૂત્ર, અર્થ અને તદુભયઆદિ ભેદથી ગુંથાએલું જ શ્રતજ્ઞાન કાલ, વિનયાદિક આચારોદ્વારાએ આરાધના યોગ્ય થઈ શકે છે. અર્થાત્ જ્ઞાનપદનું આરાધન મુખ્યત્વે આવશ્યકઆદિ ભેદરૂપ જ્ઞાનારાજ થઈ શકે છે. આવી સ્થિતિ છતાં પણ જયસુધી પુસ્તક નિરપેક્ષ આવશ્યકાદિ જ્ઞાનને પ્રચાર હતો ત્યાં સુધી મુખ્યતાએ કેવળ તે તે આવશ્યકાદિના અધ્યયન અને અધ્યાપન આદિદ્વારા જ્ઞાનપદનું આરાધન થતું હતું, પણ સિદ્ધાંતને પુસ્તકારૂઢ નહોતાં કર્યા ત્યારે થોડી વ્યક્તિઓ માટે અને સિદ્ધાંતને પુસ્તકારૂઢ કર્યા પછી સર્વ વ્યક્તિઓ માટે શાસ્ત્રોના સંક્ષેપ કરવારૂપ નાના પ્રકરણેનું કરાવવું, લખવું અને પૂજવું વિગેરે કરવાધારાએ જ્ઞાનપદનું આરાધન સ્પષ્ટ રીતે થઈ શકે તેવું છે.
. સિદ્ધાંત અને શાસ્ત્રો કયાં? અને તેનું કરાવવું - કેમ? તથા તેનાથી જ્ઞાનરાધમ કેમ?
આ સ્થાને સિદ્ધાંત અને શાસ્ત્રના પુસ્તકોને કરાવવાં, લખાવવા અને પૂજવાં વિગેરેથી જ્ઞાનપદની Shree Sudharmaswami Gyanbhandarimarærágyanbhandar.com