________________
૩૧૬
તપ અને
છે કે દેવદ્રવ્ય તરીકે ઉભું કરેલું ચૈત્ય હાય છે તેમાં તે પુંડરિકસ્વામી વિગેરે મેક્ષે નદ્ધિ પામેલા આચાર્યોની મૂર્તિએ ગાઠવતાં તે ગેાઠવનાર અને ગાઠવાવનાર દેવદ્રવ્યના ભાગથી કેમ ખયતા હશે તે બાબત કોઇપણુ સ્પષ્ટ રીતે ખુલાસા કરે તેમ નથી. વળી તે સ્થાપન કરેલા અસવન આચાર્યાદિકની મૂર્તિની પૂજાને અંગે વપરાતા ચંદન વિગેરેમાં પણ તે સામાન વાપરનાર અને વપરાવનાર દેવદ્રવ્યના ભાગથી કેમ ખચતા હશે? વળી ઘણી જંગે પર ગેડીના પગારે। દેવદ્રવ્યમાંથી અપાતા હાઇ તેવા દેવદ્રવ્યના પગાર ખાનાર ગાઠીએ પાસે આચાર્ય, મૂર્તિ વિગેરેનુ પુજન કરાવનારાએ તે દેવદ્રવ્યના ભાગમાંથી ક્રમ છૂટતા હશે તે તેમ કરનારાજ જાણે. ચૈત્ય, નિર્માલ્ય કે કલ્પિત એ ત્રણે પ્રકારના દેવદ્રવ્યેામાંથી ક્રાઇપણ પ્રકારના દેવદ્રવ્યને ઉપયાગ અસત્ત આયાનિી મૂર્તિને માટે કરવાના ઢાય એમ કાઇપણ ગ્રંથકારના વચનેથી જાહેર થયું નથી. અર્થાત્ અરિ ત ભગવાન અને સિદ્ધ પરમાત્માની પૂજા સ્નાત્રાદિક, મુકુટાદિક અને પ્રાતિહાર્યાદિક કરવી ઉચિત છે, અને આચાય, ઉપાધ્યાય તથા સાધુની પૂજ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com