________________
Gણાપન
૧૫
તે યોગ્ય જ ગણાય, અને તેટલાજ માટે શાસ્ત્રોમાં અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્માની પૂજા વિધિ સ્નાત્રાદિક કરીને સ્પષ્ટ અક્ષરમાં જણાવ્યું છે. આચાર્યાદિકની પૂજાની વિધિ
જે કે ભગવાન તીર્થકર મહારાજની હયાતિકાળમાં અથવા તે પછી પણ ચાવત શાસનની પ્રવૃત્તિ ચાલે ત્યાં સુધી આચાર્ય મહારાજજ આહંતશાસનનું આધિપત્યપણું ધરાવે છે. ગુસ્તત્વ તરીકે ગણાતા પરમેષ્ઠીઓમાં મુખ્ય પદ આચાર્ય ભગવંતોનું જ છે, પણ આચાર્ય ભગવંતોની પ્રજા માટે આચારાંગનિયુક્તિ અને વૃત્તિ વિગેરેમાં માત્ર સુગંધ, ચૂર્ણાદિકથી જ આચાર્ય ભગવંતેનું પૂજન જણાવે છે. કોઈપણ પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથમાં આચાર્ય ભગવંતનું સ્વતંત્રપણે સ્નાત્રાદિક, મુકુટાદિક કે પ્રાતિહાર્યોએ પૂજન કરવાનું વિધાન કે પ્રવૃત્તિ જણને વનારા કોઈપણ અક્ષરો હોય એમ જાહેર થયું નથી. આચાર્યાદિની મૂતિઓમાં દેવદ્રવ્યની વિચારણા
આચાર્યાદિકની મૂર્તિ સંબંધી તો આગલા અધિકારમાં વિચાર કરી ગયા છીએ. વળી એ પણ વિચારવા જેવું Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com