________________
૩૨૦
તપ અને
શ્રાવકે શાસનના પ્રભાવક શી રીતે?
આવી રીતે શ્રી શ્રીપાળ મહારાજે રથયાત્રા, તીર્થ. યાત્રા અને સંઘપૂજાથી દર્શનપદની આરાધના કરી, તેમજ તેજ દર્શનપદની આરાધનાને અંગે શાસનના પ્રભાવનાની કાર્યો કર્યા. એ રથયાત્રા વિગેરે કાર્યો સિવાયનાં શાસનપ્રભાવનાનાં કયાં કાર્યો કે જે દર્શનપદ આરાધવા માટે શ્રી શ્રીપાળ મહારાજે ક્યએ શાસનપ્રભાવનાનાં કાર્યોના સ્વરૂપને સૂચવનાર શ્રી રત્નશેખરસૂરિજીનાજ શબ્દો વિચારીએઃ
જેકે અન્ય સ્થાને આચાર્યાદિકની અપેક્ષાએ શાસનપ્રભાવનાના કાર્યોમાં પ્રવચનધારકપણું, ધર્મકથકપણું, વાદિપણું, તપસ્વિપણું, નૈમિત્તિકપણું, કવિપણું મહર્દિક પ્રવજિતપણું વિગેરે ગણવા સાથે આતાપના વિગેરે અનેક કાર્યો સાધુસંસ્થાને લાયકનાં ગણાવવામાં આવે છે, પણ શ્રાવકસંસ્થાને અંગે શાસનપ્રભાવનાનાં કાર્યોમાં પ્રાચનિકપણું વિગેરે ન હોવાથી ઔદાર્યના યોગે રાજા, મહારાજાને મળી અમારિ પડહા વગડાવવા એ શાસનપ્રભા
વનાનું કાર્ય છે એમ ભગવાન હરિભદ્રસૂરિજી શ્રીપંચાShree Sudharmaswami Gyanbhandavulmarærágyanbhandar.com