________________
તપ અને
વેયાવચ્ચ કરવાદારાએ તથા પુસ્તકાદિક દેવાદ્વારાએ પૂજા જણાવે છે, પણ ચતુર્વિધ સંધની પૂજાના અધિકારમાં સાધુ સાધ્વી જેવા પુણ્યક્ષેત્રાની અપેક્ષાએ પણ ઉપર જણાવેલા આહારાદિક સિવાયની પૂજા જણાવી નથી, તે પછી સંધની પૂજાને નામે કે બહાને બીજી જે કેપ શાસ્ત્રમાં નહિ કહેલી પ્રવૃત્તિ થાય તે આરાધક પુરુષને તે ચેાગ્ય ગણાય નહિ. શ્રાવકશ્રાવિકા ક્ષેત્રની પહેરામણી આદિ પૂજા
જેવી રીતે સાધુ અને સાધ્વીરૂપી એ ક્ષેત્રની નિષિ આહારાદિક દેવા તેજ પૂજા છે, તેવી રીતે મવકશ્રાવિકાને અંગે તેમને સર્વાંગે પહેરામણી આપવી એટલે બાળકને બાળકયેાગ્ય સ` પાષાક, બાલિકાને ખાલિકાયેાગ્ય સ પોષાક, મધ્યમ વયવાળા શ્રાવક, શ્રાવિકાને મધ્યમ વયને ચેાગ્ય પોષાક, સધવા, વિધવા વિગેરે જે જે અવસ્થા જેની જેની હાય તેને તેને તે તે સાઁ અવસ્થાને લાયક બધા પેાષાક આદરસત્કારની સાથે આપવા તે પરિધાપનિકા એટલે પહેરામણી કહેવાય, અને તે શ્રાવક, શ્રાવિકાક્ષેત્રની ઉત્કૃષ્ટ પૂજા કે ભક્તિ કહેવાય. વળી શ્રાવક્ર
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૩૧.