________________
તપ અને
દ્રવ્ય અને ભાવ અંતે પ્રકારની ભક્તિ કરતા ઉપાધ્યાયપદ્મનું આરાધન કરતા હતા, આચાય ઉપાધ્યાયની એકતા
વાચકવર્ગોને સારી રીતે માલમ હશે કે માગમેના નિયુ કિત્તઆદિ અર્થાના અધ્યપનનું કામ આચાર્ય ભગ તેનું છે, અને સકલ આગમેાના મૂળ સૂત્રોનું અધ્યયન કરાવવાનું કામ ઉપાધ્યાય મહારાજાઓનુ` છે. જો કે સૂત્રકાર મહારાજ સ્થાનાંગઆદિની અંદર આચાય અને ઉપાધ્યાયપદનું અભેદપણું સૂચવવાદ્વારાએ એક વ્યકિતમાં પશુ તે મે પહેાને સંભવ સુચિત કરે છે, પણ્ તે ઘણું આ ભાગે હા, ઋણા ભાગે તે અંતે પદને ધારવાવાળા અંતે મહાપુરુષા જુદા હાય છે. ઉપાધ્યાયજીનું આરાધન સ્થાનદાનથી કેમ ?
તેમાં પણ્ ગચ્છના સાધુચ્યાનું પાલનપેષણનું મુખ્ય કામ ઉપાધ્યાય મહારાજનુ જ હાય છે, તેને અનુસરીને તેા ધણી જગાપર શાસ્ત્રોમાં આચાર્યં ભગવતાને ગણુ એટલે ગચ્છની લિંક એટલે ચિંતાથી મુકત ગણવામાં આવે છે, એટલું જ નિહ પણુ તે ગણુપ્તિથી મુકતપણું
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૨૫૦