________________
સંસારસમુદ્રથી તરવાનાં સાધનોથી બેદરકાર રહેતેને બગાડે કરે તેને લાભ થવા દે નહિ, લાભ થતો હોય તેમાં અંતરાય કરે, ભવિષ્યમાં પણ લાભ ન થાય તેવા પ્રતિબંધ કરે, યાવત્ ધર્મવિરોધી અને જેનકામની જડમાં ઘા કરવા તૈયાર થએલાઓના સાથમાં ભળે તો તેવાઓને ભગવાન હરિભદ્રસૂરિજી વિગેરે જે ભયંકર સર્પ, હાડકાંને ઢગલે વિગેરે ઉપનામો આપે છે, તેવા ઉપનામો આપવાની ફરજ પડે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. ભયંકર સર્પાદિકના ઉપનામે શાસ્ત્રનિરપેક્ષપણે વર્તનાર અને સંસારસમુદ્રથી તરવાનાં સાધનનું દુર્લભપણું કરનાર વર્ગને જ આપવામાં આવે તે સાંભળી સંસારસમુકથી તરવાનાં સાધનોને સંભાળનાર, ઉત્પન્ન કરનાર, વધારનાર અને મદદ કરનાર શ્રીસંઘને તો એક અંશે પણ તે ઉપનામ પિતાને લાગ્યાં છે એમ ધારવાની ભૂલ કરવી નહિ. પૂર્વધર ભગવાનએ વર્ણવેલ શ્રીસંઘ
આ શ્રીસંધ પૂર્વધરોને પણ અત્યંત સ્તુતિપાત્ર હોવાથી આચાર્ય ભગવાન દેવવાચક ગણિજીએ શ્રીનંદીShree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com