________________
તપ અને
આવે છે ત્યાં ત્યાં દર્શનનામના પદની અંદર સમદનનોજ અધિકાર લેવામાં આવે છે અને તેના ઔપશમિકાદિ પાંચ ભેદ કે ચાર સદહણા અને ત્રણ શુદ્ધિ આદિ સડસઠ ભેદો લેવામાં આવે છે, પણ તે બધી જગો પર નિર્મળ દર્શન, સમ્યગ્દર્શન વિગેરે શબ્દોથી જ વ્યવહાર કરાય છે, જ્યારે નવપદના યંત્રની અંદર છઠ્ઠા પદમાં નથી તે નમો સમ્મરંસળ એવો પાઠ કે નથી તે નિમરુદ્રાક્ષ એવી સ્થાપના. નવપદના મંડળમાં તે નમો રંણસ એવું પદ સ્થાપન કરવામાં આવે છે. જો કે દર્શનશબ્દથી શાસ્ત્રમાં ચક્ષુદર્શનાદિ ચાર દર્શને લેવામાં આવે છે, પણ ચક્ષુ આદિ ચાર દર્શને માટે વપરાતો દર્શનશબ્દ જ્ઞાનથી પહેલાં વપરાતા નથી, કિન્તુ કર્મોના ક્ષપશમઆદિથી જ્ઞાન, દર્શન ઉભય ગુણની ઉત્પત્તિ થાય છે, તેથી તે બંને ગુણોને નિર્દેશ કરતાં કર્મોના અનુક્રમને ધ્યાનમાં લેવો પડે છે, અને કમેના અનુક્રમમાં પહેલું જ્ઞાનાવરણીય અને પછી દર્શનાવરણીય હોવાથી તેને પશમઆદિથી થતા ગુણોમાં પણ પહેલાં
જ્ઞાન લઈને પછીજ દર્શન લેવાય છે. એટલે આ ક્ષ Shree Sudharmaswami Gyanbhandarwmarærágyainbhandar.com