________________
૨૪૮
તપ અને
પશુ ધ્યાન રાખવાનું છે કે જૈન માત્રને વંદના કરવાલાયક એવા ભગવાન જિનેશ્વરના મંદિરમાં તેવા ઉત્પન્ન ભાષીએની મૂતિ કે પાદુકાઓ સ્થાપવામાં આવે તે પેાતાના ગચ્છને વંદ્ય છતાં પણ ઘણા ગચ્છવાળાઓને અવંદનીય હાવાથી જિનેશ્વર ભગવાનના મંદિરમાં શુભ સકલ્પના નાશ થઈ અશુભ સંકલ્પના પ્રસંગ લાવે છે, ફાટા અને આઇલપેઇંટીગાથી પંચદ્રિય હત્યાના પ્રસંગ
વળી આજકાલ તે ફાટા અને આલ પેઇન્ટિંગાના એટલા બધા ગાડરીએ પ્રવાહ સાધુ અને શ્રાવકમાં પ્રવત્ છે કે કાપણુ ચામાસામાં કાપણું. ઉપાશ્રયમાં સાધુએ ચૈામાસુ રહે ત્યારે એ ફેટાએ! અને આઇલ પેઇન્ટિંગાના જમાવ કર્યા શિવાય રહેતા નથી. તે કાટા અને આઇલ પેઇન્ટિંગેાને અ ંગે ખીસકેાલી, ચકલી, કબૂતર વિગેરેના માળાએ થઇ તેની અને તેના ઇંડાઓની વિરાધનાથી કેટલી પચેદ્રિય હત્યાએ થાય છે, તેના ખ્યાલ તે કદ્દામહીએ કે આગ્રહુમસ્તાને હાતા નથી. વળી ફાટાએ અને આઇલ પેઇન્ટિંગાના સ્થાન સ્થાન પર
Shree Sudharmaswami Gyanbhandamarar@gyanbhandar.com