________________
કાપન
અનેલાં કે બનાવેલાં ચૈત્યા દરેક તી' તરીકે ગણી શકાય છે, પણ સામાન્ય રીતે જગત્ અને શાસ્ત્રકારને પણ વ્યવહાર તે સ મદિરાને તૌ તરીકે ગણવા માટે ન હેાવાથી શ્રી શત્રુંજય, ગિરનારજી વિગેરે જે જિતેશ્વર ભગવાનના કલ્યાણકની કે વિહારની ભૂમિ હાય છે અગર જ્યાં સાધિષ્ઠાયક કે પરમ આહ્લાદકારક કે ચમહારિક જિતેશ્વરાની મૂર્તિએ બિરાજમાન હાય તેને શાસ્ત્રકાર તીથ તરીકે ગણાવી તેવા તીર્થાની યાત્રામાં સમ્યક્ત્તની ઉત્પત્તિ તથા સમ્યક્ત્વની દૃઢતા થવાનું જણાવે છે અને તેથી આચાર્ય પદવીને ભવિષ્યમાં અલકૃત કરનારા મહાપુરુષોને બાર વર્ષાં મૂત્ર અને બાર વર્ષ અર્થ ગ્રતુણુ કર્યાં પછી બાર વર્ષ દેશાટન કરવાનું જણાવતાં શાસ્ત્રકારો પૂર્વ જણાવેલા લક્ષણવાળા તીર્થાના દર્શનથી સમ્યગ્દર્શનની અત્યંત મજબુતી થાય એમ ચેાકખા શબ્દોમાં જણાવે છે. સામાન્ય રીતે પણ સમ્યક્ત્વના પાંચ ભૂષણે જણાવતાં તીથ સેવાને સમ્યક્ત્વના મુખ્ય ભૂષણ તરીકે જણાવે છે. આ બધી હકીકત સમજવાવાળા પુરુષ તીસેવા કેટલી બધી જરૂરી છે તે સમજશે, અને તેથી Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૨૯૯