________________
૩૦૦
તપ અને
તી યાત્રાને અંગે ધબુદ્ધિએ લાખા અને કરાટે રૂપિયા ખર્ચાય એ ખનાર ઉદાર પુરુષ અને તેનું અનુમેદન કરનાર ધર્મિષ્ટ પુરુષને સંસારસમુદ્રથી પાર પામવાનું સાધન અને છે, છતાં જે કેટલાક પૈસાના પૂજારીને તે તી - યાત્રાને વાસ્તવિક પ્રભાવ ન સૂઝતાં ભવાંતરે પણ તેવું તરવાનું સાધન તેને ન મળે તેવી રીતે તે તી યાત્રા કરનારાઓની ઉદારતા વિગેરેને વ્યય પણે ઉતારી પાડવાનું થાય છે તે બનશે નહિ. તીથ યાત્રાની વાર્ષિક કન્યતા
શ્રી શ્રાદ્ધવિધિ વિગેરે શાસ્ત્રકારોએ બાવકાના વાર્ષિક કાર્યોને જણાવતાં જે ત્રણ યાત્રાએઁ। જરૂર કરવાની જણાવી છે, તેમાં આ સ્થાવરતીની યાત્રા એ પણ યાત્રા કરવાનું જરૂરી કાર્યાં છે એમ જણાવ્યું છે, અને શ્રીપાળચરિત્રને કરનારા શ્રીમાન રત્નશેખરસૂરિજી પણ શ્રીપાળ મહારાજે કરેલી દનપદની આરાધના જાવતાં સારા તીર્થોની યાત્રા કરવાદ્વારાએ દર્શનપદનું આરાધન શ્રી– શ્રીપાળ મહારાજે કર્યુ” એમ સ્પષ્ટ રીતે જણાવે છે. આ તી યાત્રા સંબંધી વિશેષ હકીકત શ્રીસિદ્ધચક્ર પાક્ષિકમાં
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com