________________
કલાપન
૨૬૭.
હેય તે કલ્પાતીત કહેવાય, અને આજ કારણથી પહેલા અને છેલ્લા તીર્થકર ભગવાને પણ લાખ મૂલ્યવાળા ઈકે ખભે થાપન કરેલ દેવદૂષ્યને ધારણ કરનારા હેય છે. જો કે પંચકલ્પ ભાષ્યકાર મહારાજા વિગેરે શાસ્ત્રકારોએ સાધુઓને માટે તુચ્છ વસ્ત્રથી અચેલકપણું ગણું, તીર્થકરોને માટે વસ્ત્ર હોય ત્યાં સુધી તીર્થંકરો ચેલકજ ગણાય અને તે છેકે દીધેલા દેવદૂષ્યનું જવું થાય ત્યારે જ અલકપણું થાય, અર્થાત્ સાધુઓની માફક તીર્થકર ભગવાનોને ઉપચારવાળું અચેલકપણું હેય નહિ એમ સ્પષ્ટ આચેલક્યાદિ કલ્પની વ્યાખ્યા કરતાં ત્રિલેકનાથ તીર્થકર ભગવાનનો અધિકાર જણાવ્યું છે, પણ તે અધિકાર માત્ર તીર્થકરોને નિરૂપચરિતજ અલકપણું હોય, અને સાધુઓને ઉપચાર સહિતજ અચેલકપણું હોય, સાધુઓને કોઈપણ પ્રકારે નિરૂપચરિત અચેલકપણું હેયજ નહિ એ જણાવવા પૂરતી જ ત્યાં હકીકત લેવામાં આવેલી છે, પણ એ ઉપરથી તીર્થકર મહારાજાઓને કલ્પસ્થિત ગણવાની ભૂલ કરવા જેવું નથી. વળી તે
અભિમની વખતે તીર્થની સ્થાપના પણ થએલી નથી, Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com