________________
૧૪
તપ અને
આરાધવા માટે છે, જ્યારે સમ્યગ્દર્શનાદિ ચાર એ ધમરૂપી ગુરુને આરાધન કરવા માટે છે. હવે આ વાત તે દરેકના ધ્યાનમાં છે કે ગુણીનું પ્રત્યક્ષ એટલું બધું ઉપયોગી નીવડે છે કે સ્વતંત્ર રીતે, તેનું શ્રેણ, તેના સામ તેતે વંદન, તેને નમસ્કાર, તેની પયુ પામના એ બધું તેવા પ્રત્યક્ષને પ્રતાપેજ થઇ શકે છે, પણ ગુણનું પ્રત્યક્ષ જો કે થષ્ઠ શકે છે, પશુ તે તેવી રીતનું હેતુ જ નથી, કે જેથી તેની સામા જવાય કે સ્વતંત્રપણે તેને વંદન કરાય કે નમસ્કાર કરાય. વળી પયુ પાસના તા કેવળ સેવારૂપ હોવાને લીધે ગુણુની ન અનાં ગુણીનીજ બની શકે છે, અને તેથી સાધુઆદિત વંદનના અધિકારમાં પ્રદક્ષિણા, વંદન, નમસ્કાર, સત્કાર અને સન્માનની હકીકત જણાવતાં ઉપમાનરહિતપણું રાખી પયુ પાસનાના અધિકારમાં દાળ મારું રેવયં ચૈદ્ય એ પદેથી સાક્ષાત કયાણુ વિગેરે કરનાર પ્રતિમા દિક ઉપમાને સ્થાને લેવા પડયાં. આ કહેવાની મતલબ એટલીજ કે નમસ્કારાદિ દ્વારાએજ કેવળ ગુણની આરાષના થઇ શકે, અને ગુણીની આરાધના નમસ્કાર
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com