________________
માપન
૨૦૦
મહારાજા શ્રીપાળ દેનપદની આરાધના કેવી રીતે કરે છે તે માટે આ ગાથા જીએઃ
रहजत्ताकरणेणं सुतित्यजत्ताहि संघ आहिं । सासनपभावणार्हि सुदंसणाग्रहणं कुणइ ||११७'५|| ત્રીશ્રીપાળ મહારાજા અરિદ્ધતાદિ ગુણીમદ્વારાજાને આરાધવાદારાએ તે તેએમાં રહેલા સમ્યગ્દર્શનાદિ ગુણાને આરાધન કરવાવાળા તથા તે અરિહંતાદિ ગુણીની આશાતના વજ્ર'વાદ્રારાએ સમ્યગ્દર્શનાદિ ગુણેાની વિરાધનાને વવાવાળા હતાજ, છતાં સમ્યગ્દર્શનાદિને ઉત્પન્ન કરનાર તથા સ્થિર કરનાર વિગેરે કાર્યનું કરવું તે પશુ સમ્યગ્દર્શનનું આરાધન હાવાથી સમ્યગ્દનને ઉત્પન્ન કરવાવાળી ક્રિયામાં પ્રથમ રથયાત્રાની ક્રિયા કરવાદારાએ સમ્યગ્દર્શનની આરાધના કરે છે. રથયાત્રાની પ્રાચીનતા તે જરૂરીઆત
એ વાત તે। જૈનજનતાની જા બહાર નથી કે મહારાજા સંપ્રતિ જે કાંઇ ધર્મ પામી શકયા, ધર્મોના ઉદ્યોત કરી શકયા, નવીન ચૈત્યે। અને જીર્ણોદ્ધારાથી ત્રિખંડ પૃથ્વીને ભૂષિત કરી શકયા, મહારાષ્ટ્ર, આંધ્ર,
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com