________________
૨૮૨
તપ અને
રથયાત્રાને જગતમાં શાસનશેભામાં હેટો ફાળે
વર્તમાનમાં જેઓને કલકત્તાના કાર્તિક સુદિ પૂર્ણિમાના રથયાત્રાના મહોત્સનો ખ્યાલ હશે, પાવાપુરીજીના દીપાલિકાના મહેસવનો ખ્યાલ હશે, શ્રી કેશરીઆઇ તીર્થમાં જન્મદિવસે નીકળતા વધેડાને ખ્યાલ હશે, જેની રાજધાની એવા રાજનગરની અંદર ત્રિલોકનાથ ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર મહારાજના પચે કલ્યાણકની રથયાત્રાને જેને ખ્યાલ હશે, પાટણ, ખંભાત, સુરત, મુંબઈ, જામનગર, રાધનપુર, વિગેરે જૈનેના અનેક મોટા સ્થાનમાં કરાતી રથયાત્રાની ક્રિયાની લેકે તરફથી કરાતી અનુમોદના જેણે ખ્યાલમાં લીધી હશે, તેવો મનુષ્ય તે સ્વને પણ તેવી રથયાત્રાની ક્રિયાને સમ્યગ્દર્શનના આરાધનમાં ઉપયોગી તરીકે માન્યા શિવાય રહેશે જ નહિ. જોકે સમ્યગ્દર્શનની આરાધના માટે તથા જૈનશાસનની પ્રભાવના માટે યાત્રાની ક્રિયા કરવી જરૂરી કાર્ય તરીકે જણાવી છે, તો પણ તે રથયાત્રાની ફયા તેના વાસ્તવિક ફળને ત્યારેજ દેવાવાળી થાય કે
ત્યારે તે ક્રિયાની વિધિ લાયક રીતિએ જળવાય, અને Shree Sudharmaswami Gyanbhandaruwmarærágyainbhandar.com