________________
ઉદાપન
૨૫
કે હાટ ને ઘરવાળાનું કર્તવ્ય
૯. રથયાત્રાના પ્રસંગમાં જે જે ઘર આગળ કે દુકાન આગળ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના રથને ચાલવાને પ્રસંગ આવે તે તે ઘર અને દુકાન આગળ શાસનસેવારસિકે એ તોરણ, વાવટા, મંડપ કે બીજી બીજી રચનાઓદ્વારાએ શોભા કરવા માટે સજજ થવું જ જોઈએ. છેવટે કઈ પણ શાસનરસિકનું ઘર કે દુકાન ગહુંલી, સ્વસ્તિક, શ્રીફળ કે રૂપિયાની ઘટના સિવાયનું તો ઓળંગાવું જોઈએ નહિ.
p
, રથયાત્રા એ અપૂર્વ લાભ
ઉપર મુજબ શાસનરસિક ઇતર જનેએ રથયાત્રાને અપૂ લાભ સમ્યગ્દર્શનની પ્રભાવના અને આરાધનાને માટે એ જરૂરી છે, અને તેવી જ રીતે શાસનની સેવામાં જજ થએલા શ્રીમંત શેઠશાહુકારોએ વિવાહ
Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com