________________
૩૯૪
તપ અને
બાહ્યો।ભા કરવીજ જોઇએ . એમ સ્પષ્ટપણે વિધાનારાએ જણાવે છે, અને તેવી રીતે કરાયલી સ્નાન અને વસ્ત્રાદ્વિકની શૈાભા શાસનની શાભાનું મહત્ કાર્યાં છે. એમ સ્પષ્ટપણે જણાવે છે. આ ઉપરથી ત્યાગપ્રધાન ધર્માંતે માનવાવાળા જૈનીએએ ત્યાગનું ધ્યેય રાખ્યા છતાંપણ શાસનોાભાના પ્રસંગને અંગે થયાત્રા જેવા મેટા. પ્રસંગેામાં વસ્ત્ર, આભરણાદિકે સજ્જ થઈને આવવું એ પશુ એક શાસનસેવાનુંજ કા છે.
શેરીવાળાઓનું કત્ત બ્ય
૮. રથયાત્રાના પ્રસંગે દરેક શેરી આગળ જૈનાના સમુદાયે રચને રહેવા માટેનું સ્થાન ખડું કરી ત્યાં રથને વિશ્રામ કરાવવે જોઇએ, અને તે વિશ્રામની વખતે વસ્ત્રાભરણુાર્દિકે પૂજા, વાજિંત્રને આડંબર અને સ્વસ્તિકઆદિની રચના કરવા સાથે ધર્મમય વાતાવરણુ શેરીએ શેરીએ થઇ જવું જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com