________________
વદ્યાપન
તે લાયકની રીતિને માટે નીચે મુજબ વિધિ જાળવે જરૂરી છે –
: સર્વ શાસનરસિકએ આવવું જોઈએ
રથયાત્રા વખતે શાસનરસિકેન સેવા ઉપયોગ
૧. રથયાત્રા જેકે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના બહુમાનને અંગે તથા શાસનનની ઉન્નતિને માટે હેય છે, છતાં આજકાલ તે તીર્થકર ભગવાન અને શાસનના અંગને મુખ્ય તરીકે ગણવામાં નથી આવતું પણ તે રથયાત્રા કાઢનાર વ્યક્તિ મુખ્ય અંગ તરીકે બને છે, અને તેથી જેના તરફથી રથયાત્રા કાઢવામાં આવી હોય તે વ્યકિત જો મોભાદાર હોય તે તેણે કરાવેલી રથયાત્રામાં માણસની મેદની જામે છે, અને જે રથયાત્રા કરાવનાર વ્યકિત મોભાદાર ન હોય તો તે રથયાત્રામાં મનુષ્યોની હાજરી ઘણીજ ઓછી હોય છે. આ ઉપર જણાવેલી વાત વત'માન જમાનામાં પ્રવર્તતી અને
અનુભવસિદ્ધ હેવાથી એમ માનવું જ પડશે કે આ પ્રવૃShree Sudharmaswami Gyanbhandarwmararəgyan bhandar.com