________________
તપ અને
ત્તિમાં સુધારાને ઘણા અવકાશ છે. અર્થાત્ રથયાત્રાના મહે।ત્સવ માભાદાર વ્યકિત તરફથી હાય કે સામાન્ય વ્યકિત તરફથી હાય, પણ જો તે રથયાત્રાના મહેાસવ ત્રિલેાકનાથ તીથ કરને ઉદ્દેશીને છે, તેા ત્રિલેાકનાથ તીર્ચેકર ભગવાનના દરેક ભકતાએ રથયાત્રાના મેાભાને ખ્યાલમાં રાખ્યા સિવાય હાજરી આપવીજ જોઇએ. વાચકામાંથી કેટલાક વાચકાને રાજા, મહુારાજાના ખાણાના મેળાવડાની માહિતી હશે, અને તે વાત તે વિચારશે તે માલમ પડશે કે તે રાજા, મહારાજાના ખાણામાં ખાણું આપનારની સ્થિતિ ઉપર ખાણાની મહત્તા નથી હાતી, પણ ખાણું લેનાર રાજા, મહારાજાઆદિ વ્યકિતની મઢુત્તા ઉપરજ ખાણાની મહત્તાના આધાર રહે છે. તેવી રીતે હીં પણ રથયાત્રા કરાવનારની મહત્તા તરફ લક્ષ્ય જાય તે કરતાં ત્રિલે!કનાથ તીર્થંકર ભગવાનની પૂજા અને શાસનની પ્રભાવના તરફજ લક્ષ્ય રહેવું જોઇએ, અને તેથી તત્ત્વદષ્ટિવાળા કે વ્યવદ્વારથી નામમાત્ર ધરાવનારા જેવાએ તેવી હરેક રથયાત્રામાં હાજરી આપવીજ જોઇએ. આ વાત જ્યારે ધ્યાનમાં લેવાશે ત્યારેજ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૧૮૪