________________
૨૮૬
પણ માત્ર બજાર જેવા લત્તામાં શોભાના ગાંઠીઆ તરીકે હાજરી રહે તે કોઈપણ પ્રકારે શોભતું નથી. શાસનરસિક સજજનોએ તે રથયાત્રાના મહોત્સવને અપૂર્વ અવસર ગણું અથથી ઇતિ સુધી હાજરી આપવીજ જોઈએ. રાજર્ષિ મહારાજા કુમારપાળની રથયાત્રા વખતે સિંહદ્વાર એટલ દરબારની આગળ સમગ્ર ચતુર્વિધ સંઘની હાજરી કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરિજી સૂચવે છે તે ઉપર ધ્યાન દેવાની જરૂર છે.
રથયાત્રાની અવશ્ય કર્તવ્યતા
૩. રથયાત્રાનો મહેસવ એ જૈનધર્મને જીગરથી માનનારા મહાપુરુષો માટે શાસનપ્રભાવનાનું અપૂર્વ કાર્ય હોવાથી તે કાર્ય સ્વદ્રારાએ થાઓ કે અન્યદ્વારાએ થાઓ પણ તે સર્વ પ્રકારે ધર્મની પ્રભાવના કરનાર હોવાથી તેને સર્વ પ્રકારે સર્વ લેકેને અનુમોદનાનું કારણ બનાવવું એ ધર્મિષ્ઠોની પહેલી ફરજ છે, આ રથયાત્રા એટલી બધી જરૂરી ચીજ છે કે એને પંચાગીકારોએ
Shree Sudharmaswami Gyanbhandarvilmararágyainbhandar.com