________________
ઉથાપન
૨૬૯
કરે જ છે, અને તેથી તેને પણ તે અંશે આંતથિ માનવામાં કોઈપણ જાતની અનુચિતતા હોય એમ કહેવાય નહિ અને તેથી વ્રતધારી રાજા મહારાજાઓ સમ્યદૃષ્ટિ અને દેશવિરતિવાળા શ્રાવકની અનાદિદ્વારાએ ભક્તિ કરી અતિથિ વિભાગ વ્રતને આરાધતા હોય તો કાંઈ આશ્ચર્ય જેવું નથી. તદૃષ્ટિએ મહારાજા શ્રી પાળ મુનિ સુવતસ્વામીના તીર્થમાં થએલા હોવાનું સંભવિત ગણાય, અને તેથી તે તીર્થના સાધુઓને રાજ્યપિંડ અકલ્પનીય ન હતો, અને તેથી જ મહારાજા શ્રીપાળે વસતિ અને અનાદિ દેવાથી ભણનાર સાધુ, ભણાવનાર ઉપાધ્યાય મહારાજ અને સામાન્ય રીતે સર્વ સાધુઓને અશનાદિક સંપૂર્ણ રીતે પૂરાં કરીને શું અને પાંચમું પદ આરાધ્યું હોય તો તેમાં કાંઈ નવાઈ જેવું નથી. શ્રી અરિહંતાદિકને જ પરમેષ્ઠિ તરીકે કેમ ગયા? પંચ નમસ્કારમાં ગુણે કેમ ન લીધા? જુદા
ગુણેની આરાધનાની રીતિ પૂર્વે જણાવેલી રીતિ પ્રમાણે મહારાજા શ્રીપાળજીએ પંચ પરમેષ્ટી તરીકે ગણાતા અરિહંતાદિકનું આરાધન Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com